Tuesday, 24 Oct 2017

Himatbhai Limbasiya

સંદીપભાઈ તથા મેગાટીમ

આજ રોજ આપણી અણધારી Service invoice મળી (જોકે અયોગ્ય નથી સ્તો) પરંતુ આવી ટેવ કોઈએ પાડી નથી. મફત સેવાની કિંમત કે કદર ફક્ત અહીજ જ નહિ પરંતુ ક્યાંક પણ હોતી નથી.

એ સત્ય ઘટના :- તાજેતરમાં લંડનના અતિ ટ્રાફિકથી ધમધમતા મેટ્રો સ્ટેશન ઉપર એક કોર્નરની બેંચ પર એક ગીટારિસ્ટ ૩ કલાકથી મ્યુજિક વગાડી રહ્યો હતો. વ્યસ્ત ભીડની દોડાદોડીમાંથી એકલ દોકલ બાળકો સિવાય કોઈ રોકાયું નહિ બાળકોને પણ મોડું થવાની લાયમાં સાથે રહેલા વડીલો ખેચતા રહ્યા. સળંગ ૬ કલાક મસ્તીથી ગીટાર વગાડી તે ત્યાંથી નીકળી ગયો.

બીજા દિવસે લંડનના લીડીગ ન્યુજ પેપરના પહેલા પેઈજ પર stay છપાણી કે આ ગીટારિસ્ટ નાં ગયા વિકમાં સળંગ હાઉસફુલ રહેલા શો ની ટીકીટ હતી 500 પાઉન્ડ તેની ગીટાર 2 લાખ(કદાચ) પાઉન્ડની હતી અને આ ગીટારિસ્ટ શ્રી xll0xl (નામચાર નથી) નેશનલ મ્યુજીસિયન હતો અને
આ અખબારે મફતની કાદર- - - - નથી તે સમજવા કે સમજાવવા આ પ્રયોગ ગોઠવેલો હતો- - - - -

જોકે દેખીતી રીતે આ ફી મેળવનારને ફાયદાકારક છે પરંતુ તેમના દ્રારા આપણી સલાહ અનુસરીને તે રકમ પાછળ કોઈ મીંડાઓ વધે છે તેવો ફાયદો મળેતો આપનારને ફાયદો સમજવો બરાબરને --------!

ચાલો ત્યારે મીંડા વધવાની રાહમાં
(પાછળના સ્તો-------)

હિમાંશુભાઈ લીંબાસીયા

 

Current Blog