Saturday, 16 Dec 2017

Gulabrai Parmar-Satisfaction letter

Opinion:મેગા ઇન્સ્યુરન્સ શ્રી સંદીપભાઈ ગાંધી તથા મનીષભાઈ દવે આપણા તરફથી મારા મીસીસની એક્સીડન્ટ પોલીસી ની તામોશ્રી તરફથી ખુબજ સારી સેવા આપેલ છે. અને અમોને આપણા તરફથી તનો ડોકટર પાસે જઈ બધી વિગત જાણી અને કાગળિયાં ચોખ્ખા કરાવીને અમારો સારો એવો કલેમ પાસ કરાવી આપેલ તે બદલ અમો આપણા ખુબજ આભારી છીએ .

Address: "Yamunanivas"
4, Panchnath Plot Main Road
Rajkot

Mobile:9427167761

લીં.
ગુલાબારાય જે પરમાર



Current Blog