Friday, 21 Sep 2018

Dr Nathvani Vandan

મેગા ફીનાન્સયલ એડવાઈજર્સ સ્નેહ શ્રી સંદીપભાઈ ગાંધી

આભાર, આપણો પત્ર તા.૨૪/૧૨/૨૦૧૦ નો મળ્યો છે. મે વાંચ્યો છે. સતત સુંદર સર્વિસ અને માર્ગદર્શન ની મને કાદર છે. પરતું મારી ઉંમર અને પરીસ્થાને મને ફેરફાર ને રજા આપતી નથી તો દરગુજર સરવા વિનતી તકલીફ છમાં કરસો , ઇદ્રકાન્તભાઈ ને વંદન

લિ. આપનાજ
ડૉ. નાથવાની ના વંદન



Current Blog